જો $\frac{\pi }{2} < \alpha < \frac{3}{2}\pi $ ,હોય તો $(1 + cos\, 2\alpha ) + i\, sin\, 2\alpha $ નો માનક અને કોણાંક અનુક્રમે ................... થાય
$2\, cos\alpha ,\, \alpha $
$-2\, cos\alpha ,\, \alpha $
$-2\, cos\alpha ,\, \alpha - \pi $
એક પણ નહી
જો $z$ એ સંકર સંખ્યા હોય અને $\frac{{z - 1}}{{z + 1}}$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો . . . .
જો $z$ =${i^{2i}}$ ,હોય તો $|z|$ ની કિમત મેળવો
(જ્યાં $i$ =$\sqrt { - 1}$ )
જો ${z_1},{z_2}$ અને ${z_3},{z_4}$ એ બે અનુબદ્ધ સંકર સંખ્યા જોડ છે, તો $arg\left( {\frac{{{z_1}}}{{{z_4}}}} \right) + arg\left( {\frac{{{z_2}}}{{{z_3}}}} \right)$ = . . .
જો $5 + ix^3y^2$ અને $x^3 + y^2 + 6i$ એ અનુબધ્ધ સંકર સંખ્યાઓ છે અને arg $(x + iy) = \theta $ ,હોય તો ${\tan ^2}\,\theta $ ની કિમત મેળવો
સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો : $\frac{1}{1+i}$